Home Profile People Mail Travel Plans Trips Photos Videos Reviews Blogs My Account Settings Login
niravgajjar1982 report abuse


Name:    
Nirav Gajjar
Gender:male
Age:27
Nationality  : Indian
Location:
 Al Ahmadi, India
 
Add Nirav to Likes new
See who likes Nirav new
Bookmark Bookmark

Super Rate
Nirav has not yet been rated
Super Rate
Nirav
Avg. Rating: 0.0
11 Off the Charts!
10 Super Star
9 Inspiring
8 Sexy
7 Cool
6 Interesting
5 Friendly
4 Worth a Look
3 Freaky
2 Boring
1 Pest
Gifts

niravgajjar1982's Photos
niravgajjar1982's Details

Eye Colour Black
Hair Colour  
Build  
Height Not Specified
Occupation  
Education  
Religion  
Ethnic Origin  




Nirav's Stats new

Comments
niravgajjar1982's Trip Map
If you don't have Flash Player 7 or above install it.
niravgajjar1982 Friends
To view niravgajjar1982's friends, you need to be added to niravgajjar1982's friends list.

Members in niravgajjar1982's Location

photo
 Bitem
photo
 Rinchie
photo
 Syed
photo
 Solung
photo
 Prasanjit
photo
 Kanithi
photo
 Nucleus
photo
 Aditya
 
 

niravgajjar1982's News
Personal Note

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જઘટી જાશે કદી કીધો વિચાર ?
-----xxxx----xxxx----xxxx----xxxx---

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ િમત્રો મળ્યા છે
જે િમત્રો નથી િકનતુ પારસમણી છે

----xxxx----xxxx----xxxx----xxxx----

“િકસમતને હથેલીમાં હંમેશા રાખો,
ચહેરાની ઉપર ન એની રેખા રાખો;
દેવાને િદલાસો કોઈ િહંમત ના કરે,
દુ:ખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.”

“િજંદગીમાં હસો, હસાવી લ્યો,
બે ઘડી સ્નેહમાં િવતાવી લ્યો;
શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,
આજ ને પ્રેમથી વધાવી લ્યો.”

“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાિતલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”
----xxxx----xxxx----xxxx----xxxx--


Find Your Friend Hotel Reservation Help Testimonials Follow us on:  Founders Blog  RSS  Twitter  Facebook
 
 
© 2002-2009 Where Are You Now? Ltd. All Rights Reserved Terms & Conditions Privacy Policy Safety About Us Contact Us Advertise